ગજબ ! મફતમાં મળી રહેતી આ વસ્તુઓની ઓનલાઇન કિંમત છે અધધ, લોકો તેને ખરીદે પણ છે

|

Sep 08, 2021 | 2:09 PM

ન્યૂઝીલેન્ડમાં એક દેશી ખાટલાને 40 હજાર રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આ બાદ લોકોનું કહેવું છે કે વિદેશમાં દેશી સામાન ખરીદવામાં આવી રહ્યો છે.

1 / 7
આજકાલ ઇન્ટરનેટ પર એક સમાચાર ચર્ચામાં છે જેમાં કહેવામાં આવી રહ્યુ છે કે ન્યૂઝીલેન્ડમાં એક દેશી ખાટલાને 40 હજાર રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. આ બાદ લોકોનું કહેવું છે કે વિદેશમાં દેશી સામાન ખરીદવામાં આવી રહ્યો છે. પરંતુ વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ આવા દેશી પ્રોડ્ક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. લોકો હવે આ આઇટમ્સ પર પૈસા ખર્ચી રહ્યા છે. તેવામાં ચાલો જાણીએ કે કઇ કઇ વસ્તુને ઓનલાઇન ખરીદવામાં આવી રહી છે જેની ગ્રામીણ વિસ્તારમાં કોઇ વેલ્યૂ નથી.

2 / 7
ન્યૂઝીલેન્ડની એક વેબસાઇટ પર દેશી ખાટલો 40 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યો છે.

3 / 7
તમે ગામડાઓ અથવા તો નાના શહેરોમાં જોયુ હશે કે તાપણી કર્યા બાદ રાખને કચરામાં ફેંકી દેવામાં આવે છે. હવે આ રાખ ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર મળી રહી છે અને તેની કિંમત પણ ચોંકાવનારી છે. ઓનલાઇન મળતી આ રાખની કિંમત 10, 20 રૂપિયા નહીં પરંતુ 500 રૂપિયા છે.

4 / 7
છાણના ઉપલા પણ હવે ઓનલાઇન મળી રહ્યા છે. આવા ઉપલા ઓનલાઇન 150 રૂપિયામાં વેચાઇ રહ્યા છે.

5 / 7
ભૂસુ પણ આજકાલ ઓનલાઇન મંગાવવામાં આવી રહ્યુ છે. આનું એક પેકેટ 350 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. આ ભૂસુ લોકો તેમના પ્રાણીઓ માટે મંગાવી રહ્યા છે.

6 / 7
ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર મુલતાની માટીની સાથે સાથે કાળી માટી પણ વેચાઇ રહી છે અને ખાસ વાત તો એ છે કે લોકો તેને ખરીદી પણ રહ્યા છે. 500 ગ્રામ માટીની કિંમત 100 રૂપિયા છે.

7 / 7
હવે તો ગૌમૂત્ર પણ ઓનલાઇન વેચાઇ રહ્યુ છે. 500 એમએલ ગૌમૂત્રની કિંમત 260 રૂપિયા છે.

Next Photo Gallery