corpse flower: ફુલમાંથી દુર્ગંધ ! જાણો 11 કિલોનાં આ શ્રાપિત ફુલની રસપ્રદ વાત

|

May 20, 2021 | 7:15 AM

corpse flower : આ ફૂલ ઇન્ડોનેશિયાનાં સુમાત્રા ટાપુ પર ઉગે છે જેનું વજન 11 કિલોગ્રામ જેટલુ હોય છે.

1 / 4
corpse flower: ઇન્ડોનેશિયાનાં સુમાત્રા ટાપુ પર ઉગતા આ ફૂલનું વજન લગભગ 11 કિલો ગ્રામ જેટલું છે

2 / 4
8-10 મીટર લાંબું અને દેખાવમાં સુંદર ફૂલ છે પરંતુ એમાં દુર્ગંધ આવતી હોવા છતાં લોકો એને જોવા માટે આવે છે

3 / 4
કારણ એ છે કે આ ફૂલ સાત થી દસ વર્ષમાં એક જ વાર ખીલે છે ઉપરાંત આ ફૂલ સીધું જ જમીન પર ખીલે છે

4 / 4
આનો કોઈ છોડ વૃક્ષ કે વેલો હોતો નથી. જેથી આ ફૂલ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે.

Next Photo Gallery