
આ ફૂલને સૌભાગ્ય અને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. અમુક પૌરાણીક માન્યતાઓ પ્રમાણે બ્રમ્હ કમળ માં નંદાનું પ્રિય ફૂલ છે, બ્રમ્હ કમળનો અર્થ થાય છે 'બ્રમ્હાનું કમળ'

આ ફૂલનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. શરદી, ખાંસી અથવા તો કંઇ વાગ્યુ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી નીકળતા પાણીને પીવાથી થકાન દૂર થાય છે.
Published On - 4:16 pm, Thu, 6 May 21