bewafa shayari
તમે બેવફા શાયરી અથવા બેવફાઈ શાયરી નામથી અનુમાન લગાવી શકો છો. આવી સ્થિતિ ત્યારે બને છે જ્યારે વ્યક્તિ કોઈના પ્રેમમાં છેતરાઈ જાય છે. આવું ઘણા લોકો સાથે થાય છે. તેમને તેમનો સાચો પ્રેમ નથી મળતો અને અધૂરા રહી જાય છે. અધૂરો પ્રેમ તે વ્યક્તિના દિલમાં રહે છે. જે તમે બોલીને કોઈની સાથે શેર કરી શકતા નથી.
પ્રેમમાં મળેલી તકલીફના ઘા ક્યારેય રુજાતા નથી અને તે દરેક સમયે તેને અંદરો અંદર સતાવ્યા કરે છે. ત્યારે આ પ્રેમમાં મળેલ તકલીફ પર અમે તમારા માટે બહેતરીન બેવફા શાયરી લઈને આવ્યા છે.
Bewafa Shayari :
- સીખ કર ગયા હૈ વો મોહબ્બત મુઝસે,
જીસ સે ભી કરેગા બે-મિસાલ કરેગા.
- પહેલે ઈશ્ક ફિર ધોખા ફિર બેવફાઈ,
બડી તરકીબ સે એક શાખ ને તબાહ કિયા.
- તેરી તો ફિતરત થી સબસે મોહબ્બત કરને કી,
હમ બેવજ ખુદ કો ખુશનસીબ સમજને લગે.
- કૈસી અજીબ તુઝસે યે જુદાઈ થી,
કી તુઝે અલવિદા ભી ના કહે સકા,
તેરી સાદગી મેં ઇતના ફરેબ થા,
કી તુઝે બેવફા ભી ના કહે સકા.
- તેરે હુસ્ન પે તારીફોં ભરી કિતાબ લિખ દેતા,
કાશ તેરી વફા તેરે હુસ્ન કે બરાબર હોતી.
- જબ તક ના લગે એક બેવફાઈ કી ઠોકર,
હર કિસી કો અપને મહબૂબ પે નાઝ હોતા હૈ.
- ઉસને મહબૂબ હી તો બદલા હૈ ફિર તાજ્જુબ કૈસા,
દુઆ કબૂલ ના હો તો લોગ ખુદા તક બાદલ દેતે હૈ.
- તુમ બદલે તો મઝબૂરિયાં થી,
હમ બદલે તો બેવફા હો ગયે.
- ઉસ ને જી ભર કે મુઝકો ચાહા થા,
ફિર હુઆ યુન કી ઉનકા જી ભર ગયા.
- કિસી કા રૂ઼ઠ જાના ઔર અચનક બેવફા હોના,
મુહબ્બત મેં યહી લમ્હા કયામત કી નિશાની હૈ.
- ઉસકી બેવફાઈ પે ભી ફિદા હોતી હૈ જાન અપની,
અગર ઉસ્મે વફા હોતી તો ક્યા હોતા ખુદા જાને.