ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો

|

Jun 21, 2019 | 12:57 PM

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

ગુજરાતમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર BSFના જવાનોએ કર્યો યોગાભ્યાસ, જુઓ તસવીરો

Follow us on

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી અને ઠેરઠેર યોગાસનને લઈને કાર્યક્રમો પણ યોજાયા છે. ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જવાનોએ યોગાસન કર્યા હતા. ગુજરાતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડર આવેલી છે ત્યાં ભારતીય સેના દ્વારા યોગાભ્યાસ કરાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

યોગા દિવસની ઉજવણી ભારતીય સેના દ્વારા પણ કરાઈ હતી જે ગુજરાતમાં ભારત અને પાકિસ્તાનની બોર્ડરની સુરક્ષા સંભાળી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સેનાના જવાનોએ સ્વાસ્થ્યને લઈને વિવિધ આસનોનો અભ્યાસ કર્યો હતો અને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો:  એક કેચ જેના લીધે બદલાઈ ગયો મેચ, ભારત બન્યું વિશ્વ વિજેતા

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article