VIDEO: યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ, આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં રાણા કપૂરની DHFL સાથે જોડાયેલા મની લોન્ડિંગ મામલે પૂછપરછ થઈ. આજે સવારે 11 કલાકે રાણા કપૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રાણા […]

VIDEO: યસ બેન્કના સંસ્થાપક રાણા કપૂરની ધરપકડ, આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં રજૂ કરાશે
| Updated on: Oct 07, 2020 | 11:13 AM

યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 30 કલાકની મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ સ્થિત ઈડી કાર્યાલયમાં રાણા કપૂરની DHFL સાથે જોડાયેલા મની લોન્ડિંગ મામલે પૂછપરછ થઈ. આજે સવારે 11 કલાકે રાણા કપૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાણા કપૂરના દિલ્લી, મુંબઈના ઠેકાણા પર દરોડા પાડીને મહત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારે રાણા કપૂરની દિકરીઓની પણ ઈડીએ લાંબી પૂછપરછ કરી છે. રાણા કપૂરની દીકરીઓના ડમી કંપનીમાં 600 કરોડના વ્યવહારોની ખોટી એન્ટ્રી મળી આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: WT20 World Cup: મહિલા દિવસ પર ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ભારતની દિકરીઓ

Published On - 5:05 am, Sun, 8 March 20