વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી, આકરા પગલા લો નહી તો કોરોના બેકાબુ બનશે

|

Jul 14, 2020 | 12:23 PM

વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ચેતવણી ઉચ્ચારી છે કે જો આકરા પગલા નહી લેવાય તો કોરોના વાયરસના સંક્રમણના કેસ વધી શકે છે. કોરોના બેકાબુ બની રહ્યો છે. સાવચેતીનું કોઈ જ પાલન નથી થઈ રહ્યું. નજીકના ભવિષ્યમાં કોરોના કાબુમાં આવે તેવા કોઈ જ સંકેતો જણાતા ન હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી, આકરા પગલા લો નહી તો કોરોના બેકાબુ બનશે

Follow us on

Next Article