VIDEO: દેશમાં નથી અટકી રહ્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં 84 હજારથી પણ વધારે કેસ નોંધાયા

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જ્યારે એક જ દિવસમાં 84 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક 39 લાખ 33 હજારને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 68, 569 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. વિશ્વભરમાં કોરોનાનો આંક 2 કરોડ 64 લાખને પાર થયો છે. વિશ્વમાં કોરોનાએ અત્યાર સુધીમાં 8.72 લાખથી […]

VIDEO: દેશમાં નથી અટકી રહ્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં 84 હજારથી પણ વધારે કેસ નોંધાયા
| Updated on: Sep 04, 2020 | 4:44 AM

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જ્યારે એક જ દિવસમાં 84 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. દેશમાં કુલ સંક્રમિત આંક 39 લાખ 33 હજારને પાર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 68, 569 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. વિશ્વભરમાં કોરોનાનો આંક 2 કરોડ 64 લાખને પાર થયો છે. વિશ્વમાં કોરોનાએ અત્યાર સુધીમાં 8.72 લાખથી વધુ દર્દીઓનો ભોગ લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો