BUDGET 2021: જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?

|

Feb 01, 2021 | 4:46 PM

નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ આજે ત્રીજી વાર બજેટ રજૂ કર્યું હતું. 1 કલાક 52 મિનિટ સુધી ચાલેલા આ બજેટમાં ઘણા બદલાવ આવ્યા છે.

BUDGET 2021: જાણો બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?
Budget 2021

Follow us on

BUDGET 2021: નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ આજે ત્રીજી વાર બજેટ રજૂ કર્યું હતું. 1 કલાક 52 મિનિટ સુધી ચાલેલા આ બજેટમાં ઘણા બદલાવ આવ્યા છે. આ બજેટમાં સરકારે આરોગ્ય અને રસ્તા પર વધુ ધ્યાન આપ્યું છે. જોકે આ વખતે એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો આ ઇતિહાસમાં પહેલી વખત ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યુ હતું.

આવો જાણીએ શું થયું સસ્તું અને શું થયું મોંઘુ?

સસ્તું શું થયું:
જવેલરી સસ્તી થઈ છે. સોના ચાંદીમાં કસ્ટમ ડયુટી ઘટતા તે પણ સસ્તા થયા. સ્ટીલ કોપર જેવી વસ્તુ પણ સસ્તી થઇ છે. લેધર પ્રોડક્ટ, સ્વદેશી ચંપલ, સ્વદેશી સોલાર સસ્તા થયા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શું થયું મોંઘુ?
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મોંઘી થઇ. આ સાથે જ સોલાર સિસ્ટમ પણ મોંઘી થઇ. ઓટો પાર્ટસ મોંઘા થયા. વિદેશી કપડાં મોંઘા થયા. વિદેશી કાર પણ મોંઘી થઇ.

Published On - 4:24 pm, Mon, 1 February 21

Next Article