Raw Agent રહી ચૂકેલા Lucky Bisht એ જેલના ભ્રષ્ટાચારને લઇને શું જણાવ્યું ?

Lucky Bisht અવારનાવર પોડકાસ્ટમાં જણાવે છે કે જેલ એ દુનિયાની સૌથી ભ્રષ્ટ જગ્યા છે.તેમના જીવન વિશે વાત કરીએ તો ભૂતપૂર્વ NSG કમાન્ડો છે, જાસૂસ અને RAW એજન્ટ લકી બિષ્ટની કામગીરી છે

Raw Agent રહી ચૂકેલા Lucky Bisht એ જેલના ભ્રષ્ટાચારને લઇને શું જણાવ્યું ?
Lucky Bisht
| Updated on: Nov 09, 2024 | 4:50 PM

ઉત્તરાખંડના પૂર્વ NSG કમાન્ડો અને RAWના જાસૂસ લાલ લક્ષ્મણ લકી બિષ્ટ આજકાલ ઘણા પોડકાસ્ટ અને તેમણે કરેલા ખુલાસાને કારણે ચર્ચામાં રહે છે, તમને જણાવી દઇએ કે લકી બિષ્ટ નરેન્દ્ર મોદીનો અંગત સુરક્ષા ગાર્ડ હોવા ઉપરાંત જાસૂસ પણ રહી ચૂક્યા છે. ભારતમાં ઘણી એજન્સીઓમાં પોસ્ટેડ હતા તેમણે સેનાના ઘણા ઓપરેશન પાર પાડ્યા છે. 36 વર્ષના લકી બિષ્ટ જીવનકાળ દરમિયાન 4 વર્ષ જેલમાં રહિ ચુક્યા છે.

તે અવારનાવર પોડકાસ્ટમાં જણાવે છે કે જેલ એ દુનિયાની સૌથી ભ્રષ્ટ જગ્યા છે.તેમના જીવન વિશે વાત કરીએ તો ભૂતપૂર્વ NSG કમાન્ડો છે, જાસૂસ અને RAW એજન્ટ લકી બિષ્ટની કામગીરી છે. તેના દાદા અને પિતા પણ આર્મીમાં રહી ચૂક્યા છે. લકી 16 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા હતા. એક સમયે ઉત્તરાખંડના ગુંડાઓની હત્યામાં તેનું નામ સામે આવ્યું હતું. 2011માં જેલમાં બંધ, બાદમાં ક્લીનચીટ મળી.

Published On - 4:23 pm, Sat, 9 November 24