દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ વીડિયો

|

Jan 22, 2024 | 12:00 PM

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ  વીડિયો
Ayodhya

Follow us on

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

Reliance Jio Infocomm Ltd ના ચેરમેન આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

ઉદ્યોગપતિ અનિલ અંબાણી પહોંચ્યા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં

Published On - 11:37 am, Mon, 22 January 24

Next Article