વૈષ્ણો દેવી મંદિર ખાતે મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ, ભજનોથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર

|

Oct 18, 2020 | 6:45 PM

કોરોના કાળમાં તમામ સાવધાની વચ્ચે  માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શનિવારે શતચંડી મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો. નવરાત્રિના પ્રારંભ સાથે જ આસપાસનું વાતાવરણ ભજનના અવાજથી ગુંજી ઉઠ્યું. જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકૂટ પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે 7 હજાર […]

વૈષ્ણો દેવી મંદિર ખાતે મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ, ભજનોથી ગુંજી ઉઠ્યું મંદિર પરિસર

Follow us on

કોરોના કાળમાં તમામ સાવધાની વચ્ચે  માતા વૈષ્ણો દેવીના મંદિરમાં શનિવારે શતચંડી મહાયજ્ઞ સાથે નવરાત્રિ ઉત્સવનો પ્રારંભ થયો. નવરાત્રિના પ્રારંભ સાથે જ આસપાસનું વાતાવરણ ભજનના અવાજથી ગુંજી ઉઠ્યું. જમ્મુ-કશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકૂટ પર્વત પર સ્થિત માતા વૈષ્ણો દેવીના મંદિરમાં વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે કર્યુ છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પ્રથમ દિવસે 7 હજાર શ્રધ્ધાળુંઓ દર્શન માટે પહોંચ્યા હતા. નવરાત્રિ ઉત્સવની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધાર્મિક રીતી-રિવાજ સાથે થઇ. માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના અધિકારીએ જણાવ્યું કે શાંતિ, સમૃધ્ધિ અને માનવના સારા સ્વાસ્થ્ય માટે પવિત્ર ગુફા મંદિરમાં ચાલું થયેલો યજ્ઞ મહાનવમીના દિવસે પૂર્ણ આહુતિ સાથ સંપન્ન થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article