Indian Navy નાં બે જહાજ ઑક્સીજન અને ક્રિટિકિલ મેડિકલ સામગ્રી લઈ મેંગલોર બંદરે પહોચ્યા, જુઓ ફોટો

|

May 11, 2021 | 9:03 PM

Indian Navy: ભારતીય નૌ સેનાના કોચી અને તબાર ( INDIAN NAVAL SHIPS KOCHI & TABAR ) જહાજ ઑક્સીજન અને ક્રિટિકિલ મેડિકલ સામગ્રી લઈ મેંગલોર બંદરે આવી પહોચ્યા છે.

1 / 4

2 / 4
 કોવિડ રાહત કામગીરી 'સમુદ્ર સેતુ દ્વિતીય'ને આગળ વધારતા, વધુ બે ભારતીય નૌકા જહાજો કોચી અને તાબર ગંભીર મેડિકલ સ્ટોર્સ સાથે 11 મે 21 ના રોજ ન્યૂ મંગલોર બંદર પહોંચ્યા છે

3 / 4
100 MT લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)  પાંચ કન્ટેનરમાં  અને 1200 ઓક્સિજન સિલિન્ડર વાળા કન્સાઇન્મેન્ટવાળા બંને જહાજો 06 મે 21 ના રોજ કુવૈતથી ભારત માટે રવાના થયા હતા.

4 / 4
આગળની જરૂરી કાર્યવાહી માટે આ શિપમેન્ટ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું.

Next Photo Gallery