Photos: આ સ્વદેશી વિમાનવાહક જહાજ નૌકાદળની તાકાતમાં કરશે વધારો, જાણો તેના વિશે

|

Jun 25, 2021 | 1:59 PM

દેશમાં પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું નિર્માણ ચાલી રહ્યુ છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે તેનું નિરીક્ષણ કર્યું હતું. ચાલો જાણીએ આ જહાજ વિશે.

1 / 5
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે એટલે કે આજે દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજના બાંધકામ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રક્ષામંત્રીએ કહ્યું કે આ ભારતનું ગૌરવ અને આત્મનિર્ભર ભારતનું એક ચમકતું ઉદાહરણ છે.

2 / 5
રક્ષામંત્રી રાજનાથ સિંહ તેમના પ્રવાસના બીજા દિવસ શુક્રવારે સવારે કોચિ સ્થિત કોચિન શિપયાર્ડ લિમિટેડ (CHL) પહોંચ્યા. આ દરમિયાન તેમણે નિર્માણાધીન પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ (IAC) નું નિરીક્ષણ કર્યું. આ યુદ્ધ જહાજનું સમુદ્રમાં પરીક્ષણ આગામી કેટલાક મહિનાઓમાં શરુ થવાનું છે. આ યુદ્ધ જહાજ ભારતીય નૌકાદળના ડિરેક્ટોરેટ ઓફ નેવલ ડિઝાઇન (DND) દ્વારા બનાવવામાં આવ્યું છે.

3 / 5
રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું કે સ્વદેશી વિમાનવાહક પર ચાલી રહેલા કામની તેમણે પહેલીવાર સમીક્ષા કરી. તેમણે આણે ભારતનું ગૌરવ અને આત્મનિર્ભર ભારતનું એક ચમકતું ઉદાહરણ કહ્યું છે. આ યુદ્ધ જહાજના આગમન સાથે દેશની સંરક્ષણ ક્ષમતામાં મોટો વધારો થશે.

4 / 5
અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહેલા આ યુદ્ધ જહાજ સમુદ્રમાં નૌકાદળની તાકાતમાં વધારો કરશે. ભારતીય નૌસેના કર્ણાટકના કારવર ખાતેના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ નૌકાદળનું વિસ્તરણ કરી રહી છે. એકવાર આધાર સંપૂર્ણ વિકસિત થઈ જાય, તો આ એશિયાના સૌથી મોટા નૌસેનિક અદ્દામાનું એક બની જશે.

5 / 5
આ પરિયોજના પૂર્ણ થઇ જાવા પર માત્ર ભારતની રક્ષા તૈયારીઓ જ મજબુત નહીં થાય પરંતુ સાથે દેશનો વેપાર અને અર્થવ્યવસ્થા અને તે દ્વારા આપવામાં આવતી માનવતાવાદી સહાયતાને પણ મજબૂત થશે.

Next Photo Gallery