ઉત્તર ભારતમાં એક અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેશે, આગામી બે દિવસ હાડ થજવતી ઠંડીની આગાહી

|

Dec 19, 2020 | 12:07 PM

આગામી એક અઠવાડિયા સુધી દેશના મેદાની વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી છે. દેશના ઉત્તર ભાગમાં મેદાની વિસ્તારમાં ઠંડી હવાઓના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ઉત્તર ભારતમાં રાતનું તાપમાન સામાન્યથી પણ નીચે રહેશે અને એક સપ્તાહ બાદ જ થોડી રાહતની આશા રાખી શકાય છે. […]

ઉત્તર ભારતમાં એક અઠવાડિયા સુધી તાપમાન નીચું રહેશે, આગામી બે દિવસ હાડ થજવતી ઠંડીની આગાહી

Follow us on

આગામી એક અઠવાડિયા સુધી દેશના મેદાની વિસ્તારમાં હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી છે. દેશના ઉત્તર ભાગમાં મેદાની વિસ્તારમાં ઠંડી હવાઓના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ઉત્તર ભારતમાં રાતનું તાપમાન સામાન્યથી પણ નીચે રહેશે અને એક સપ્તાહ બાદ જ થોડી રાહતની આશા રાખી શકાય છે. પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંડીગઢ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં શીત લહેર વધી જશે અને આગામી બે દિવસમાં હાડ ગાળતી ઠંડી પડશે. હિમાચલ પ્રદેશમાં રાત્રિ દરમિયાન સામાન્ય તાપમાન શૂન્યથી પણ નીચે નોંધાયું તો ઉત્તરપ્રદેશના અમુક ભાગોમાં પણ છેલ્લા 24 કલાકથી કડકડતી ઠંડી પડી રહી છે. પહાડો પર તાપમાન માઇનસ ડિગ્રી પહોંચવાથી દેશના અનેક રાજ્યોમાં લોકોની પરેશાની એકાએક વધી ગઇ છે. તો કાશ્મીરમાં તળાવો જામી ગયાની સ્થિતિમાં જોવા મળી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Next Article