Tallest Statues in India : જાણો, કયા રાજ્યમાં, કોની છે સૌથી ઉચી પ્રતિમા

|

May 06, 2021 | 4:32 PM

Tallest Statues in India : ભારતમાં ઘણી બધી એવી પ્રતિમા છે જેને જોવા લોકો દૂર દૂરથી જતા હોય છે. જાણો એ પ્રતિમાઓની લંબાઇ

1 / 5
સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થિત છે. તે વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે. તેની ઉંચાઈ 522 ફૂટ એટલે કે 182 મીટર છે.

2 / 5
તિરુવલ્લુવર પ્રતિમા તમિલનાડુના કન્યાકુમારીના નાના ટાપુ પર સ્થિત છે. તેની ઉંચાઈ 41-મીટર એટલે કે 133 ફુટ છે

3 / 5
દક્ષિણ સિક્કિમના રાવંગળા પાસે બુદ્ધ પાર્કમાં ભગવાન બુદ્ધની એક પ્રતિમા છે. તેની ઉંચાઈ 130 ફુટ છે.

4 / 5
કર્ણાટકના બિદર જિલ્લામાં બસવા પ્રતિમા છે. તેની ઉંચાઈ 33 મીટર એટલે કે લગભગ 108 ફુટ છે.

5 / 5
હિમાચલ પ્રદેશના સિમલા પાસે જાખુ ટેકરી પર હનુમાનજીની મૂર્તિ છે. તેની ઉંચાઇ 108 ફુટ છે.

Next Photo Gallery