
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. નીતીશ કુમારે સુશાંતના પરિવારની માંગ પર આ નિર્ણય લીધો હતો. બિહારમાં શાસક પક્ષ જેડીયુના પ્રવક્તા સંજયસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બિહાર સરકારે સુશાંત સિંહના મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
#SushantSinghRajput's father KK Singh speaks to Bihar CM Nitish Kumar, requests him to order CBI investigation into the actor's death case.
(file pic) #TV9News #SushantSinghRajputDeathCase pic.twitter.com/huHbzk0SWE— tv9gujarati (@tv9gujarati) August 4, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો