UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં પ્રાપ્ત કર્યો 84મો ક્રમાંક

|

Aug 04, 2020 | 1:21 PM

વર્ષ-2020માં યોજાયેલી UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. IPSની ટ્રેનિંગ સાથે તેણે દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વર્ષ-2019માં દેશભરમાં કાર્તિક 94મો ક્રમાંક મેળવ્યો હતો. 94મો ક્રમ મળતા IASની જગ્યાએ IPS કેડરમાં તક મળી હતી. IAS બનવાની ઇચ્છાથી IPSની તાલીમ દરમિયાન તેમેણે સફળતા મેળવી. આ પણ વાંચો: જુઓ વિડીયો, શ્રાવણે સૌરાષ્ટ્રમાં શ્રીકાર […]

UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક ગુજરાતમાં પ્રથમ, IPSની ટ્રેનિંગ સાથે દેશમાં પ્રાપ્ત કર્યો 84મો ક્રમાંક

Follow us on

વર્ષ-2020માં યોજાયેલી UPSCની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. IPSની ટ્રેનિંગ સાથે તેણે દેશમાં 84મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વર્ષ-2019માં દેશભરમાં કાર્તિક 94મો ક્રમાંક મેળવ્યો હતો. 94મો ક્રમ મળતા IASની જગ્યાએ IPS કેડરમાં તક મળી હતી. IAS બનવાની ઇચ્છાથી IPSની તાલીમ દરમિયાન તેમેણે સફળતા મેળવી.

આ પણ વાંચો: જુઓ વિડીયો, શ્રાવણે સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article