વિદ્યાર્થીએ આપી કોલેજને ધમકી ‘વિદેશમાં નોકરી અપાવો નહીં તો આખી કોલેજને બોંબથી ઉડાવી દઈશ’

|

May 27, 2019 | 11:55 AM

દેશમાં બેરોજગારીને લઈને નવા નવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે પણ એક વિદ્યાર્થીએ તો પોતાની કોલેજને બોંબથી ઉડાવાની ધમકી આપી છે.  વિદેશમાં નોકરીની બાહેંધરી આપવા બાબતે ધમકીમાં આપી છે અને જો આમ કોલેજ નહીં કરે તો વિદ્યાર્થી કોલેજને બોંબથી ઉડાવી નાખશે. યુપીના કાનપુરમાં ઘટના બની છે જ્યાં બી.ટેક સ્ટુડન્ટ દ્વારા પોતાના જ કોલેજને ધમકી […]

વિદ્યાર્થીએ આપી કોલેજને ધમકી વિદેશમાં નોકરી અપાવો નહીં તો આખી કોલેજને બોંબથી ઉડાવી દઈશ
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

દેશમાં બેરોજગારીને લઈને નવા નવા કિસ્સાઓ સામે આવતા જ હોય છે પણ એક વિદ્યાર્થીએ તો પોતાની કોલેજને બોંબથી ઉડાવાની ધમકી આપી છે.  વિદેશમાં નોકરીની બાહેંધરી આપવા બાબતે ધમકીમાં આપી છે અને જો આમ કોલેજ નહીં કરે તો વિદ્યાર્થી કોલેજને બોંબથી ઉડાવી નાખશે.

યુપીના કાનપુરમાં ઘટના બની છે જ્યાં બી.ટેક સ્ટુડન્ટ દ્વારા પોતાના જ કોલેજને ધમકી આપવામાં આવી છે. વિદ્યાર્થીએ આ ધમકી ઈમેલ કરીને કોલેજને આપી છે. જેમાં વિદ્યાર્થીએ લખ્યું કે જો વિદેશમાં નોકરીનું પ્લેસમેન્ટ નહીં આપવામાં આવે તો તે કોલેજને આરડીએક્સ બોંબથી ઉડાવી નાખશે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કાનપુરના દેહાત વિસ્તારની પોલીસે આ વિદ્યાર્થીની ઓળખાણ કરી લીધી છે. કોલેજ દ્વારા આ ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. કોલેજને બોંબથી ઉડાવવાની ધમકી આપનાર આ વિદ્યાર્થી બિહારના સિવાન જિલ્લાનો રહેવાસી છે. જે કોલેજમાં છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. કોલેજમાં પ્લેસમેન્ટની પ્રક્રિયા તો શરુ થઈ ગયી છે પણ તેમાં કોઈ સારું પેકેજ ન હોવાથી આ વિદ્યાર્થીએ પ્લેસમેન્ટ લેવાનો ઈનકાર કરી દીધો હતો. વિદ્યાર્થીની માગણી એવી છે કે કોલેજ વિદેશમાંથી પ્લેસમેન્ટ આપે  જેના લીધે તેને સારું પેકેજ મળી શકે.

આ પણ વાંચો:  ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો

TV9 Gujarati

 

વિદ્યાર્થીઓ ધમકી આપીને ઈમેઈલમાં લખ્યું કે જો કોલેજ બાહેંધરી નહીં આપે કે વિદેશમાંથી પ્લેસમેન્ટ માટે કંપની આવશે તો તે કોલેજને બોંબથી ઉડાવી નાખશે અને પોતાની બધી જ માર્કશીટ પણ કોલેજને પરત આપી દેશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:53 am, Mon, 27 May 19

Next Article