મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી

મુંબઈમાં પડી રેહલા ભારે વરસાદની હવાઈ મુસાફરી માઠી અસર થઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે ફ્લાઇટો મોડી પડી રહી છે. ત્યારે વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નિયત સમય કરતાં મોડી પડી છે.   આ પણ વાંચોઃ VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત Facebook […]

મુંબઈમાં ભારે વરસાદની હવાઈ મુસાફરી પર માઠી અસર, છેલ્લા 2 દિવસથી ફ્લાઈટ્સ મોડી
| Updated on: Jul 02, 2019 | 4:50 AM

મુંબઈમાં પડી રેહલા ભારે વરસાદની હવાઈ મુસાફરી માઠી અસર થઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદના કારણે ફ્લાઇટો મોડી પડી રહી છે. ત્યારે વરસાદના કારણે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ નિયત સમય કરતાં મોડી પડી છે.

 

આ પણ વાંચોઃ VIDEO: કલ્યાણમાં નેશનલ ઉર્દૂ સ્કૂલની કમ્પાઉન્ડ દીવાલ ધરાશાયી થતા 3 લોકોના મોત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત વધુ 15 ફ્લાઇટ પણ નિયત સમય કરતાં 1થી 3.30 કલાક મોડી છે. સાથે જ કેટલીક ફ્લાઇટ રદ કરવાની પણ ફરજ પડી છે. મહત્વનું છે કે મુંબઈ એરપોર્ટ પર પાણી ભરાવાના કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટને અસર થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]