
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા. મહત્વનું છે કે દર વર્ષે ગણતંત્ર દિવસનો જશ્ન શરૂ થાય તે પહેલા આ પ્રકારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
Published On - 11:17 am, Tue, 26 January 21