અમદાવાદ: મહિલા પોલીસે પથ્થરો સહન કર્યા પણ પોતાની ફરજથી પાછા ન હટ્યા

|

Dec 20, 2019 | 6:19 PM

અમદાવાદમાં શાહ આલમની ઘટનાના અવનવા વીડિયો  સામે આવી રહ્યાં છે.  પોલીસકર્મીઓ પોતાની આપવીતિ કહીં રહ્યાં છે. અમુક લોકોને વધારે ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયામાં પોલીસના વખાણ પણ થઈ રહ્યાં છે અને લોકો દિલથી બિરદાવી રહ્યાં છે.  મહિલા કોન્સ્ટેબલ શિતલ પ્રજાપતિની હિંમતની ચર્ચાઓ ચારેકોર છે. તેઓએ પથ્થરો ખાધા પણ સ્થળ છોડ્યું નહીં. અસામાજિક તત્વોને ડિટેઈન કર્યા […]

અમદાવાદ: મહિલા પોલીસે પથ્થરો સહન કર્યા પણ પોતાની ફરજથી પાછા ન હટ્યા

Follow us on

અમદાવાદમાં શાહ આલમની ઘટનાના અવનવા વીડિયો  સામે આવી રહ્યાં છે.  પોલીસકર્મીઓ પોતાની આપવીતિ કહીં રહ્યાં છે. અમુક લોકોને વધારે ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયામાં પોલીસના વખાણ પણ થઈ રહ્યાં છે અને લોકો દિલથી બિરદાવી રહ્યાં છે.  મહિલા કોન્સ્ટેબલ શિતલ પ્રજાપતિની હિંમતની ચર્ચાઓ ચારેકોર છે. તેઓએ પથ્થરો ખાધા પણ સ્થળ છોડ્યું નહીં. અસામાજિક તત્વોને ડિટેઈન કર્યા અને કાર્યવાહી કરી. આ ઘટનામાં તેમની સાથે દૂરવ્યવહાર પણ થયો છતાં તેઓએ પોતાની ફરજ નિભાવી. જુઓ શું કહીં રહ્યાં છે પોલીસકર્મીઓ..

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article