સૈન્યની કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ, દેશની સેનાની 4 હજાર કેન્ટીનમાં લાગુ પડશે

|

Oct 24, 2020 | 2:45 PM

પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. જે માટે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્ય કેન્ટીનમાં આયાત કરેલી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે સરકારી કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ […]

સૈન્યની કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ, દેશની સેનાની 4 હજાર કેન્ટીનમાં લાગુ પડશે

Follow us on

પ્રધાનમંત્રી મોદી દ્વારા સ્વદેશી વસ્તુઓ પર ભાર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. જે માટે વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાનને વેગ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્ય કેન્ટીનમાં આયાત કરેલી ચીજ-વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે સરકારી કેન્ટીનમાં વિદેશી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય દેશની સેનાની 4 હજાર કેન્ટીનમાં લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે સૈન્ય કેન્ટીનમાં અત્યારસુધી દારુ, ઇલેકટ્રીક ઉપકરણો અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું. પરંતુ હવે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના સરકારના નિર્ણયથી આ વસ્તુઓના વેચાણ પર રોક લગાવવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article