PNBમાં હવે એકાઉન્ટ વગર પણ બનાવો ATM કાર્ડ, જુઓ શું છે પૂરી પ્રક્રિયા

|

Apr 07, 2019 | 7:27 AM

કોઈ પણ બૅંકમાં ATM કાર્ડ ત્યારે જ બને છે. જ્યારે તમારૂ બૅંકમાં એકાઉન્ટ હોય પણ દેશની એક મોટી સરકારી બૅંક પંજાબ નેશનલ બૅંક હવે એકાઉન્ટ વગર પણ ATM કાર્ડ બનાવવાની સુવિધા આપી રહી છે. આ કાર્ડ પ્રીપેડ કાર્ડ હશે. એટલે કે પહેલા તેમાં રીચાર્જ કરો પછી તેનો ઉપયોગ કરો. તેના માટે બૅંકમાં અકાઉન્ટ હોવુ જરૂરી […]

PNBમાં હવે એકાઉન્ટ વગર પણ બનાવો ATM કાર્ડ, જુઓ શું છે પૂરી પ્રક્રિયા

Follow us on

કોઈ પણ બૅંકમાં ATM કાર્ડ ત્યારે જ બને છે. જ્યારે તમારૂ બૅંકમાં એકાઉન્ટ હોય પણ દેશની એક મોટી સરકારી બૅંક પંજાબ નેશનલ બૅંક હવે એકાઉન્ટ વગર પણ ATM કાર્ડ બનાવવાની સુવિધા આપી રહી છે.

આ કાર્ડ પ્રીપેડ કાર્ડ હશે. એટલે કે પહેલા તેમાં રીચાર્જ કરો પછી તેનો ઉપયોગ કરો. તેના માટે બૅંકમાં અકાઉન્ટ હોવુ જરૂરી નથી. PNBના આ પ્રીપેડ કાર્ડનું નામ ‘સુવિધા કાર્ડ’ છે. સુવિધા કાર્ડની ખાસિયત છે કે તેને તમે તમારી જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકશો.

TV9 Gujarati

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

શું છે પ્રીપેડ ATM કાર્ડ

PNBનું સુવિધા કાર્ડ એક ATM કાર્ડ જેવુ છે, પણ તેમાં પૈસા તમારી ઈચ્છા મુજબ ભરી શકશો. આ પ્રીપેડ કાર્ડમાં અકાઉન્ટ હોલ્ડર તેમના ખાતામાંથી જોઈએ તેટલી રકમ ટ્રાન્સફર કરી શકે છે.

કેટલા પૈસા રાખી શકો છો

સુવિધા કાર્ડ એક પ્રકારનું પ્રીપેડ કાર્ડ છે. તેમાં ન્યૂનત્તમ 500 રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધી રીચાર્જ કરી શકો છે. સુવિધા કાર્ડ 3 વર્ષ સુધી માન્ય રહેશે. આ પ્રીપેડ કાર્ડને બનાવવા માટે PNBમાં KYC કરાવવી પડશે. ત્યારબાદ થોડી પ્રક્રિયા પછી બૅંક તમારા નામથી આ સુવિધા કાર્ડ બનાવશે.

બજારમાં પણ માન્ય રહેશે પ્રીપેડ કાર્ડ

સુવિધા પ્રીપેડ કાર્ડ બજારની સાથે સ્વાઈપ મશીનમાં પણ માન્ય રહેશે. જેથી ગ્રાહક બજારમાં જઈને કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article