જાણો કેમ SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને રાજ્યના કૃષિ વિભાગે બ્લેકલિસ્ટ કરી?

કૃષિ પાક વિમાની ચૂકવણીમાં વિલંબ કરનારી કે ચૂકવણું ના કરનારી કંપનીની સામે ગુજરાત સરકાર આકરા પાણીએ છે. રાજ્યના કૃષિ વિભાગે એક લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. બનાસકાંઠાના પુરમાં ખેડૂતોને વિમો ન ચૂકવવા માટે આ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે. Facebook પર તમામ મહત્વના […]

જાણો કેમ SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને રાજ્યના કૃષિ વિભાગે બ્લેકલિસ્ટ કરી?
| Updated on: Oct 17, 2019 | 5:36 PM

કૃષિ પાક વિમાની ચૂકવણીમાં વિલંબ કરનારી કે ચૂકવણું ના કરનારી કંપનીની સામે ગુજરાત સરકાર આકરા પાણીએ છે. રાજ્યના કૃષિ વિભાગે એક લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. બનાસકાંઠાના પુરમાં ખેડૂતોને વિમો ન ચૂકવવા માટે આ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત, 3 લોકોની હાલત ગંભીર જ્યારે 15 ઈજાગ્રસ્ત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો