3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ સરદારના ઘરની હાલત છે આવી!

|

Oct 17, 2019 | 12:09 PM

અમદાવાદના લાલ દરવાજા પાસેથી પસાર થતા મોટા ભાગના લોકોને એ વાતનો અંદાજ નહી હોય કે ત્યાં આવેલ સરદાર પટેલ સ્મારક ભવનમાં સરદાર 1917 થી 1928 સુધી એટલે કે 11 વર્ષ પોતાના દિકરી મણી બહેન સાથે રહ્યા હતા. જ્યા હાલમાં SBI બેંકના કર્મચારીઓ પોતાની કાર પાર્ક કરે છે. જાણે સરદાર પટેલના સંસ્મરણો અને સંભારણાને જાળવવાનો કોઈના […]

3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ સરદારના ઘરની હાલત છે આવી!

Follow us on

અમદાવાદના લાલ દરવાજા પાસેથી પસાર થતા મોટા ભાગના લોકોને એ વાતનો અંદાજ નહી હોય કે ત્યાં આવેલ સરદાર પટેલ સ્મારક ભવનમાં સરદાર 1917 થી 1928 સુધી એટલે કે 11 વર્ષ પોતાના દિકરી મણી બહેન સાથે રહ્યા હતા. જ્યા હાલમાં SBI બેંકના કર્મચારીઓ પોતાની કાર પાર્ક કરે છે. જાણે સરદાર પટેલના સંસ્મરણો અને સંભારણાને જાળવવાનો કોઈના પાસે સમય જ ના હોય. આ મુદ્દે સરદાર પટેલ સ્મારક ભવનના સંચાલકોએ તો કેમેરા સામે આવવાની જ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  અમદાવાદના સરદારનગરમાં પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડા પર દરોડા…મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

સરદાર પટેલના નામની વિશ્વમાં ઓળખ ઉભી થાય તે પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યુ છે અને આ જ રીતે અનેક ઈમારતો, માર્ગ અને મકાનોને પણ સરદારનું નામકરણ કરીને સરદારને સન્માન આપવાનો શ્રેય કેટલાય નેતાઓ અને પક્ષો લેવા તલપાપડ થાય છે. પરંતુ આ બધા વચ્ચે સરદાર પટેલ જે ઘરમાં 11 વર્ષ રહ્યા, તે ઘરની હાલત સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં કંઈક અલગ જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article