અયોધ્યા: આજે રામમંદિરના 1,200 સ્તંભો અંગે રિપોર્ટ સુપરત કરાશે

આજે રામમંદિરના નિર્માણ માટે 1,200 સ્તંભો અંગે ટેક્નિકલ એક્સપટર્સની કમિટ રિપોર્ટ સુપરત કરશે.

અયોધ્યા: આજે રામમંદિરના 1,200 સ્તંભો અંગે રિપોર્ટ સુપરત કરાશે
| Updated on: Dec 15, 2020 | 5:01 PM

આજે રામમંદિરના નિર્માણ માટે 1,200 સ્તંભો અંગે ટેક્નિકલ એક્સપટર્સની કમિટ રિપોર્ટ સુપરત કરશે. IIT દિલ્હીના પૂર્વ નિર્દેશક વી.એસ.રાજુની અધ્યક્ષતામાં ગત સપ્તાહે એક કમિટીની રચના કરવામાં આવી હતી. જેને રવિવારે નોટિફાય કરવામાં આવી. આ કમિટીમાં દેશના ટોપ એન્જિનિયરર્સ અને એક્સપટર્સ સામેલ છે.

 

 

 

Published On - 4:59 pm, Tue, 15 December 20