Rajkot : Dhorajiનું માર્કેટિંગ યાર્ડ ધાણાંથી ઉભરાયું, ઓછા ભાવ મળતા ખેડૂતોમાં અસંતોષ

|

Mar 05, 2021 | 3:49 PM

Rajkot : Dhoraji માર્કેટિંગ યાર્ડ ધાણાંથી ઉભરાઇ ગયું છે. માર્કેટિંગ યાર્ડમાં ધાણાંની પુષ્કળ આવક નોંધાઇ છે. યાર્ડમાં ખુલ્લી બજારમાં એક મણ ધાણાંનો ભાવ 1100થી 1150 રૂપિયા મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે

Rajkot : Dhoraji માર્કેટિંગ યાર્ડ ધાણાંથી ઉભરાઇ ગયું છે. માર્કેટિંગ યાર્ડમાં ધાણાંની પુષ્કળ આવક નોંધાઇ છે. યાર્ડમાં ખુલ્લી બજારમાં એક મણ ધાણાંનો ભાવ 1100 થી 1150 રૂપિયા મળતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. ધાણાંના ઓછા ભાવથી ખેડૂતો અસંતુષ્ટ છે. ખેડૂતોનું કહેવું છે કે, ખાતર, ડીઝલ અને બિયારણ સહિત મજૂરી ખર્ચ વધ્યો છે, જેથી 1150 રૂપિયાથી ભાવ વધીને 1500થી 1600 રૂપિયા મળે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે તેમ છે.

 

Next Video