રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ ‘Modilie’, ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા

|

May 17, 2019 | 6:24 AM

આ વખતની લોકસભા ચૂંટણી જેટલી જમીન પર લડવામાં આવી રહી છે તેટલી જ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપથી લઈને મજાક સુધી બધુ જ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]

રાહુલ ગાંધીએ કહ્યું અંગ્રેજી ડિક્શનરીમાં જોડાઈ ગયો નવો શબ્દ Modilie, ડિક્શનરીના જવાબ પછી સોશિયલ મીડિયા યુઝર્સ લઈ રહ્યા છે તેની મજા

Follow us on

આ વખતની લોકસભા ચૂંટણી જેટલી જમીન પર લડવામાં આવી રહી છે તેટલી જ સોશિયલ મીડિયા પર પણ લડવામાં આવી રહી છે. આરોપ-પ્રત્યારોપથી લઈને મજાક સુધી બધુ જ સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

એવું જ એક ટ્વિટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ કર્યુ કે અંગ્રેજી ડિક્શનરીમાં નવો શબ્દ આવી ગયો છે. તેના સ્ક્રીનશોટ પછી રાહુલ ગાંધીએ એક વેબસાઈટની લિંક શેર કરી હતી, જેનું નામ જ છે Modilies.in તેની પર વડાપ્રધાન મોદીના નિવેદનોને ભેગા કરવામાં આવ્યા છે.

TV9 Gujarati

 

આ મામલે ઓક્સફોર્ડ ડિક્શનરીએ રાહુલ ગાંધીના ટ્વિટ પર જવાબ આપ્યો છે અને લખ્યું કે અમે કન્ફર્મ કરી રહ્યાં છે કે ‘મોદી લાઈ’ નામનો શબ્દ ખોટો છે અને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં નથી. ઓક્સફોર્ડ ડિક્શનરીના ટ્વિટ કર્યા પછી સોશિયલ મીડિયા યુઝર્સ મજા લઈ રહ્યાં છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article