JNUSU અધ્યક્ષ આઈશી ઘોષની સામે FIR દાખલ, સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ

|

Jan 07, 2020 | 6:19 AM

દિલ્હી JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પછી પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. વિન્ટર સેશન માટે રજિસ્ટ્રેશન હવે જાન્યુઆરી સુધી થઈ શકશે. વિદ્યાર્થીના સમર્થનમાં દેશભરની ઘણી કોલેજો અને યૂનિવર્સિટીમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

JNUSU અધ્યક્ષ આઈશી ઘોષની સામે FIR દાખલ, સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ

Follow us on

દિલ્હી JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા પછી પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. વિન્ટર સેશન માટે રજિસ્ટ્રેશન હવે જાન્યુઆરી સુધી થઈ શકશે. વિદ્યાર્થીના સમર્થનમાં દેશભરની ઘણી કોલેજો અને યૂનિવર્સિટીમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ત્યારે દિલ્હી પોલીસે JNUSU અધ્યક્ષ આઈશી ઘોષ અને અન્ય 19ની વિરૂદ્ધ FIR દાખલ કરી છે. તેમની પર 4 જાન્યુઆરીએ સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કરવાનો અને સર્વર રૂમમાં તોડફોડ કરવાનો આરોપ છે. FIR 5 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી છે. FIRમાં આઈશી ઘોષ સિવાય સાકેત, સતીશ યાદવ, સારિકા જી સુરેશ, કૃષ જયસ્વાલ, શ્રેયા ઘોષ, શ્વેતા, વિવેક પાંડે, ગીતા કુમારી, ચુનચુન અને માનસના નામ સામેલ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આજે શું કરશે ક્રાઈમ બ્રાન્ચ?

ત્યારે ક્રાઈમબ્રાન્ચને અત્યાર સુધી લગભગ 100 મોબાઈલ વીડિયો ફુટેજ મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે એક પબ્લિક નોટિસ જાહેર કરી શકે છે કે જે કોઈ વ્યક્તિની પાસે કોઈ વીડિયો હોય તો તે ક્રાઈમ બ્રાન્ચને આપે અને નિવેદન આપીને મદદ કરે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આજે એ તમામ 34 ઘાયલ વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવશે જે રવિવારે ઘટનામાં ઘાયલ થયા હતા. ક્રાઈમ બ્રાન્ચ આજે JNU કેમ્પસની અંદર પેરિયાર હોસ્ટેલ, સાબરમતી સહિત ઘણી બીજી હોસ્ટેલની આસપાસના CCTV ફુટેજ લેશે. 3-4 જાન્યુઆરીએ કેમ્પસના સર્વર રૂમમાં લાગેલા CCTVના તારને કાપવામાં આવ્યા હતા, તેની તપાસ થશે અને સોમવારે દાખલ કરેલી FIRના આધાર પર પૂછતાછ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article