રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યા આવનારા 5 વર્ષ માટે ભાજપના એજન્ડા, જુઓ VIDEO

|

Jun 20, 2019 | 6:26 AM

મોદી સરકાર ફરી વખત સત્તામાં આવ્યા પછી તેમનો એજન્ડા કેવો હશે, તે આજે દેશની સામે આવી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદના સંયૂક્ત સત્રમાં સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેવી રીતે ટ્રેક પર ચાલશે તેની એક ઝલક જોવા મળી છે. Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યા આવનારા 5 વર્ષ માટે ભાજપના એજન્ડા, જુઓ VIDEO

Follow us on

મોદી સરકાર ફરી વખત સત્તામાં આવ્યા પછી તેમનો એજન્ડા કેવો હશે, તે આજે દેશની સામે આવી ગયો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સાંસદના સંયૂક્ત સત્રમાં સંબોધન કર્યુ. આ સંબોધનમાં મોદી સરકાર આવનારા 5 વર્ષમાં કેવી રીતે ટ્રેક પર ચાલશે તેની એક ઝલક જોવા મળી છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાષ્ટ્રપતિના સંબોધન પછી બંને ગૃહની કાર્યવાહી શરૂ થશે. 17 જૂનથી શરૂ થયેલા આ સત્રમાં 2 દિવસમાં સાંસદોએ શપથ ગ્રહણ કર્યા અને લોકસભા અધ્યક્ષની ચૂંટણી યોજાઈ, જેમાં રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલાની લોકસભાના અધ્યક્ષ પદે નિમણુંક કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: રામદેવે જણાવ્યું કોંગ્રેસની હારનું એવુ કારણ કે વિચારમાં પડી ગઈ બધી જ રાજકીય પાર્ટીઓ, કહ્યું યોગ કરશો તો ચૂંટણી જીતશો!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article