PM MODI LIVE: નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા વડાપ્રધાન, કેન્દ્ર અને રાજ્ય મળીને એકસાથે કામ કરે

|

Feb 20, 2021 | 11:11 AM

PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ નીતિ આયોગની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કામ કરવું જોઈએ. હાલમાં ઘણા રાજ્યમાં વિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 

PM MODI LIVE: નીતિ આયોગની બેઠકમાં સામેલ થયા વડાપ્રધાન, કેન્દ્ર અને રાજ્ય મળીને એકસાથે કામ કરે

Follow us on

PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ નીતિ આયોગની બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યએ સાથે મળીને કામ કરવું જોઈએ. હાલમાં ઘણા રાજ્યમાં વિકાસનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

 

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Feb 2021 11:10 AM (IST)

    PM MODI LIVE: કૃષિથી લઈ શિક્ષણ સુધી બજેટમાં રજુ કરાયેલી વિગતો પર રાજ્યો સાથે ચર્ચા કરાશે

    PM MODI LIVE: વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે તમામ રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે વિકાસનાં એજન્ડા પર ચર્ચા કરશે. જો કે પંજાબનાં મુખ્યપ્રધાન અમરિન્દર સિંહ આ બેઠકમાં ભાગ નહી લઈ શકે, તેમના વતી નાંણા પ્રધાન મનપ્રિતસિંહ ઉપસ્થિત રહેશે.

  • 20 Feb 2021 11:00 AM (IST)

    PM MODI LIVE: કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોએ કોરોનાને હરાવ્યો

    વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે રાજ્ય સરકારોએ સાથે મળી ને કરેલા કામને લઈને દેશ દુનિયામાં ભારતનું નામ રોશન થયું. કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને કામ કરે અને વિકાસ પ્રાઈમ એજન્ડા હોવો જોઈએ


Published On - 11:10 am, Sat, 20 February 21