વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી નીહાળ્યું ભૂમિપૂજન, પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા થયા ગદગદ

અયોધ્યા શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી ટીવીના માધ્યમથી ભૂમિપૂજન નીહાળ્યું. પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા ગદગદ થયા. આ પણ વાંચો: VIDEO: રાજ્યના અલગ અલગ 92 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, રાજ્યમાં સૌથી વધુ આણંદમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી નીહાળ્યું ભૂમિપૂજન, પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા થયા ગદગદ
| Updated on: Aug 05, 2020 | 1:14 PM

અયોધ્યા શ્રીરામ મંદિરના ભૂમિપૂજનને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ ઘરેથી ટીવીના માધ્યમથી ભૂમિપૂજન નીહાળ્યું. પુત્રના હાથે ભૂમિપૂજન થવાથી હીરાબા ગદગદ થયા.

આ પણ વાંચો: VIDEO: રાજ્યના અલગ અલગ 92 તાલુકાઓમાં વરસ્યો વરસાદ, રાજ્યમાં સૌથી વધુ આણંદમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો