PM નરેન્દ્ર મોદીએ લગાવ્યો Corona Vaccine નો પ્રથમ ડોઝ, ટ્વીટ કરી આપી જાણકારી

|

Mar 01, 2021 | 10:44 AM

આજથી દેશભરમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:25 કલાકે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો.

આજથી દેશભરમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 6:25 કલાકે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા. અહીં તેમણે ભારત બાયોટેકની કોવાક્સિનનો પ્રથમ ડોઝ લીધો. પુડુચેરીના પી.નિવેદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને Corona Vaccine નો પ્રથમ ડોઝ આપ્યો હતો.

 

 

Published On - 7:38 am, Mon, 1 March 21

Next Video