વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન સાથે કરી વાત, ટ્વિટ કરીને આપી જાણકારી

|

Feb 09, 2021 | 9:48 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન સાથે વાત કરી. રાષ્ટ્રપતિ બન્યાના 19 દિવસ બાદ પીએમ મોદીએ બાઈડન સાથે ફોન પર વાત કરી અને વડાપ્રધાન મોદીએ બાઈડનને જીત બદલ અભિનંદન પાઠવ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડન સાથે વાત કરી. રાષ્ટ્રપતિ બન્યાના 19 દિવસ બાદ પીએમ મોદીએ બાઈડન સાથે ફોન પર વાત કરી અને વડાપ્રધાન મોદીએ બાઈડનને જીત બદલ અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી. સ્થાનિક મુદ્દા તથા પરસ્પરની પ્રાથમિકતા અંગે અને ક્લાઈમેટ ચેન્જ સામે બંને દેશમાં સહયોગ વધારવા વાત કરી.

Next Video