
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેને લઇ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે અને જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યું છે કે તેઓ આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને નામ સંદેશ આપશે અને તમામ દેશવાસીઓેને સંબોધનમાં જોડાવા માટે પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે વડાપ્રધાનના સંબોધનને લઇને સુરતીઓની શું છે અપેક્ષા જુઓ આ રિપોર્ટમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 4:21 pm, Tue, 20 October 20