વાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

|

Dec 17, 2019 | 11:57 AM

ડુંગળીના ભાવના લીધે દેશમાં હાહાકાર મચી ગયો છે. ડુંગળી સરકારને આયાત કરવાનો વારો આવ્યો છે તો આ બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ 6થી 7 પૈસાનો ઘટાડો પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દિલ્હીમાં આ ભાવમાં સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. […]

વાહનચાલકો માટે રાહતના સમાચાર: પેટ્રોલ ડિઝલના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો

Follow us on

ડુંગળીના ભાવના લીધે દેશમાં હાહાકાર મચી ગયો છે. ડુંગળી સરકારને આયાત કરવાનો વારો આવ્યો છે તો આ બાજુ પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ 6થી 7 પૈસાનો ઘટાડો પેટ્રોલના ભાવમાં જોવા મળ્યો છે જ્યારે ડિઝલનો ભાવ યથાવત રહ્યો છે. દિલ્હીમાં આ ભાવમાં સાત દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: હેલ્મેટનો કાયદો મરજિયાત કરવા મામલે ગુજરાત સરકાર સામે SCની લાલ આંખ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલના ભાવ યથાવત જોવા મળી રહ્યાં છે અને સાત્ત દિવસમાં કોઈ જ વધારે ઉંચનીચ જોવા મળી નથી. જેના લીધે લોકોને રાહત થઈ રહી છે. આમ દેશમાં એવરેજ જોવા જઈએ તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં આ અઠવાડિયામાં ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડિઝલના ભાવ હવે શહેર મુજબ દરરોજ બદલાય છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article