સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાના છો તો આ ખબર વાંચવી જરુરી છે!

|

Sep 03, 2019 | 1:58 PM

ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનારી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ગુજરાતમાં આવેલી છે. સરકારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પ્રવાસીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાના છો તો આ ખબર વાંચવી જરુરી છે!

Follow us on

ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનારી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ગુજરાતમાં આવેલી છે. સરકારે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના પ્રવાસીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો :  અંબાણી પરિવારના આંગણે બાપ્પાના દર્શને નેતાઓ અભિનેતાઓ સહિત દિગ્ગજોનો જમાવડો, જુઓ VIDEO

મહિનામાં હજારો પ્રવાસીઓ ગુજરાત આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે છે. સરકારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ઓનલાઈન બુકિંગનો નિયમ ફરજિયાત કરી દીધો છે. આમ હવે જો ઓનલાઈન બુકિંગ વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોઈ શકાશે અને તેના પરિસરમાં પણ પ્રવેશ મેળવી શકાશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકાની ટાઈમ મેગેઝિને વિશ્વમાં 100 મહાન સ્થળોની યાદી પ્રસિદ્ધ કરી હતી તેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં એક દિવસમાં 34 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હોય એવો રેકોર્ડ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article