જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

|

Jul 18, 2019 | 3:19 PM

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે. Web Stories View more IPL 2024માં […]

જો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છો તો વાંચી લો આ ખબર, સરકાર એક ખાસ યોજનામાં આપી રહી છે 2.5 લાખ રુપિયા!

Follow us on

ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને અત્યારે ભારે હોબાળો છે. અમુક દંપતિઓની તો હત્યા પણ કરી દેવાઈ છે અને દેશભરમાં આવી ઘટનાઓ બની રહી છે. આંતરરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે અને જો કોઈ દંપતિ આંતરજ્ઞાતિય લગ્ન કરે તો સરકાર દ્વારા તેમને આર્થિક મદદ પુરી પાડવામાં આવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   ‘લેેડી સિંઘમ’ IPS અધિકારી રેપના આરોપીને સઉદી અરબમાં જઈને પકડી લાવ્યા, આરોપી 2 વર્ષથી હતો ફરાર

આંતરજ્ઞાતિય લગ્નને એક એવું પગલું માનવામાં આવે છે જેના લીધે જાતિવાદને ઘટાડી શકાય છે અને સમાજમાં આઝાદી, સમાનતા, ભાઈચારો ફેલાવી શકાય છે. આમ રાજ્યને પણ કોઈપણ રીતે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોય તેવા યુગલને હેરાનગતિ ન થાય તેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો એવી પરિસ્થિતિ સર્જાઈ તો તેમને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી જે-તે રાજ્યની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સમ્માન માટે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા પ્રેમીઓની હત્યા કરી દેવાઈ છે. આવા લગ્નોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે એક સ્કીમ બનાવી છે જેનું નામ ડૉ.આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટ્રીગ્રેશન થ્રુ ઈન્ટરકાસ્ટ મેરિજ છે. જેમાં લગ્ન કરનારા યુગલમાંથી કોઈપણ એકનું અનુસૂચિત જાતિમાંથી હોવું જરુરી છે જ્યારે બીજાનું હિન્દુમાં આવતી અનુસૂચિત જાતિ સિવાયનું હોવું જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સરકાર દ્વારા આવા 500 યુગલોને 2.5 લાખ રુપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા બાદ 1 વર્ષ સુધીમાં અરજી કરવાની રહે છે. અરજી ધારાસભ્ય, સાંસદ કે મજિસ્ટ્રેટ દ્વારા કરી શકાય છે.

 

[yop_poll id=”1″]

 

Next Article