ચેન્નઈમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે, શહેરને પાણી પુરું પાડતા જળાશયો ખાલીખમ

|

Jun 20, 2019 | 6:02 PM

પાણીને લઈને તમિલનાડુનું શહેર ચેન્નઈ ચપેટમાં આવી ગયું છે. ચેન્નઈમાં પાણીની વિકરાળ સમસ્યા ઉભી થઈ છે અને પાણીના લીધે લોકો પોતાની નોકરી પર પણ નથી જઈ શકતા. પાણીના લીધે ભારતનું મેટ્રો સિટી ચેન્નઈ હાલ વલખા મારી રહ્યું છે અને બહારના જિલ્લાઓમાંથી પાણીના ટેન્કરો ચેન્નઈમાં આવી રહ્યાં છે. આ પણ વાંચો:  નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર […]

ચેન્નઈમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યાં છે, શહેરને પાણી પુરું પાડતા જળાશયો ખાલીખમ

Follow us on

પાણીને લઈને તમિલનાડુનું શહેર ચેન્નઈ ચપેટમાં આવી ગયું છે. ચેન્નઈમાં પાણીની વિકરાળ સમસ્યા ઉભી થઈ છે અને પાણીના લીધે લોકો પોતાની નોકરી પર પણ નથી જઈ શકતા. પાણીના લીધે ભારતનું મેટ્રો સિટી ચેન્નઈ હાલ વલખા મારી રહ્યું છે અને બહારના જિલ્લાઓમાંથી પાણીના ટેન્કરો ચેન્નઈમાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું, જુઓ VIDEO

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

ચેન્નઈમાં પાણી પહોંચાડનારા 4 મોટા જળાશયો ખાલીખમ છે અને તેના લીધે જ શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. શહેરમાં લોકો પાણીની ચિંતાની સાથે સૂવે છે અને પાણીની ચિંતાની સાથે જ જાગે છે. ચેન્નઈના ઈતિહાસમાં આવી ઘટના પહેલીવાર બની છે કે પાણીના લીધે આખા શહેરને વલખા મારવાનો વારો આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચેન્નઈની પાણીની સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત થવા લાગી છે.

વિવિધ નેતાઓ પણ આ પાણીને પ્રશ્નને પહેલાં સોલ્વ કરવાની વાત કરી રહ્યાં છે. ચેન્નઈ શહેરમાં લોકો પાણી માટે કલાકો રાહ જોઈ રહ્યાં છે. વિવિધ જગ્યાએ પાણીને લઈને માત્ર ટેન્કરનો સહારો છે. પાણીની સમસ્યાને લઈને લોકોને ચેન્નઈ શહેર છોડવાનો વારો આવ્યો છે. વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને પોતાના ઘરે જઈ રહ્યાં છે તો હોટેલો પણ બંધ થવા લાગી છે. આઈટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે અપીલ કરી છે જેના લીધે પાણીનો સપ્લાય કંપનીને ના આપવો પડે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘણી જગ્યાએ દિવસોમાં લોકોને ટોકન આપવામાં આવી રહ્યાં છે અને એવી પણ ખબરો આવી રહી છે કે પાણીની ટેન્કરોને લઈને પણ ઝઘડાઓ થઈ રહ્યાં છે. જણાવી દઈએ કે ચેન્નઈ ભારતનું મેટ્રો સીટી છે અને દેશનું છઠ્ઠા નંબરનું શહેર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article