‘નિવાર’ વાવાઝોડાને લઈ તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાઓ રહેશે

વાવાઝોડું નિવાર આગામી કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમિલનાડુ અને પોંડ્ડીચેરીની વચ્ચે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાને કહ્યું કે નિવાર વાવાઝોડાના કારણે ચેન્નાઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપ્પુરમ, નાગપટ્ટિનમ સહિત તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી જાહેર રજાઓ રહેશે. ત્યારે રેલવેએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરી દીધી […]

નિવાર વાવાઝોડાને લઈ તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાઓ રહેશે
| Updated on: Nov 25, 2020 | 6:33 PM

વાવાઝોડું નિવાર આગામી કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરીને તમિલનાડુ અને પોંડ્ડીચેરીની વચ્ચે ટકરાઈ શકે છે. ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી છે. ત્યારે તમિલનાડુના મુખ્યપ્રધાને કહ્યું કે નિવાર વાવાઝોડાના કારણે ચેન્નાઈ, વેલ્લોર, કુડ્ડલોર, વિલુપ્પુરમ, નાગપટ્ટિનમ સહિત તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી જાહેર રજાઓ રહેશે. ત્યારે રેલવેએ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરી દીધી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે સારા સમાચાર, જાણો, વાંચો અને કરો એપ્લાય

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો