NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

|

Aug 29, 2019 | 4:03 PM

ભારતમાં આઈએસના નેટવર્કને લઈને એનઆઈએની ટીમે તમિલનાડુ અને કેરલમાં છાપા માર્યા હતા. આ છાપામાં કેટલાંક સ્થાનો પર વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ગુરુવારના રોજ એનઆઈએની સ્પેશિયલ કોર્ટના વોરંટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : […]

NIAની ટીમ આ 2 રાજ્યોમાં ત્રાટકી, મોટા આતંકી હુમલાની થઈ રહી હતી તૈયારી

Follow us on

ભારતમાં આઈએસના નેટવર્કને લઈને એનઆઈએની ટીમે તમિલનાડુ અને કેરલમાં છાપા માર્યા હતા. આ છાપામાં કેટલાંક સ્થાનો પર વિવાદાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. ગુરુવારના રોજ એનઆઈએની સ્પેશિયલ કોર્ટના વોરંટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   રેલ મંત્રાલયે એક યુગલનો ફોટો ટ્વીટ કરીને કંઈક એવું લખ્યું કે લોકોએ ઉડાવી મજાક

એવી જાણકારી મળી રહી છે શંકાસ્પદ એવા 5 ઘરોમાં એનઆઈએની ટીમો ત્રાટકી હતી અને આઈએસ નેટવર્કને લગતું મટીરીયલ તપાસમાં મળી આવ્યું છે. જેમાં એક લેપટોપ, પાંચ મોબાઈલ, ચાર સીમકાર્ડ, આઠ જેટલી ડીવીડી પણ મળી આવી છે. આ આપત્તિજનક સામાન મળી આવતા તમામ સામાનને ફોરેન્સિક પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એનઆઈએની ટીમને એવો સંદેશો મળ્યો હતો કે કેટલાંક લોકો સોશિયલ મીડિયામાં આઈએસની વિચારધારાનો પ્રસાર-પ્રચાર કરી રહ્યાં છે જેને લઈને ટીમો બનાવી આ છાપેમારી કરવામાં આવી હતી. અમુક લોકોની ધરપકડ પણ એનઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. આતંકી હુમલાનો ઈનપુટના આધારે ટીમો કાર્ય કરી રહી છે અને છાપાઓ મારી રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article