VIDEO: મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાંગલી અને સતારામાં અચાનક જ તુટી પડ્યો વરસાદ

|

Oct 15, 2020 | 7:16 PM

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કેન્દ્રની આજે ભારે તોફાની અસર હૈદરાબાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં થઇ હતી. હવે આ સિસ્ટમની ભારે તોફાની અસર આવતા ત્રણેક દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ થશે એવો વરતારો હવામાન ખાતાએ આપ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાંગલી અને સતારામાં અચાનક જ વરસાદ તુટી પડ્યો. હવામાન ખાતાના ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ માહિતી આપી હતી […]

VIDEO: મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાંગલી અને સતારામાં અચાનક જ તુટી પડ્યો વરસાદ

Follow us on

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણના કેન્દ્રની આજે ભારે તોફાની અસર હૈદરાબાદ સહિત આજુબાજુના વિસ્તારોમાં થઇ હતી. હવે આ સિસ્ટમની ભારે તોફાની અસર આવતા ત્રણેક દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં પણ થશે એવો વરતારો હવામાન ખાતાએ આપ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈ, પુણે, સાંગલી અને સતારામાં અચાનક જ વરસાદ તુટી પડ્યો. હવામાન ખાતાના ડાયરેક્ટર શુભાંગી ભૂતેએ માહિતી આપી હતી કે, બંગાળના અખાતમાં સર્જાયેલા હવાના હળવા દબાણનું કેન્દ્ર આજે ડિપ્રેશનમાં ફેરવાઇને થોડું મંદ પડયું હતું. સાથોસાથ તે આજે પ્રતિ કલાકે 32 કિલોમીટરની ગતિએ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું. હવે આ ડીપ્રેશન આવતા 12 કલાક દરમિયાન આ જ દિશામાં વધુ આગળ વધીને કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ સરકશે.

આ પણ વાંચો: સરકારે મા અમૃતમ કાર્ડ બંધ કરી દીધું? વાંચો આ અહેવાલ અને જાણો સમગ્ર વિગત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article