હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે

|

Jan 26, 2019 | 5:04 AM

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ મોદીએ સીપ્લેનમાં ઉડાન ભરી હતી, પરંતુ શું તમે પણ પીએમ મોદીની જેમ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગો છો ? Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ […]

હવે પીએમ મોદીની જેમ તમે પણ ઉડી શકશો SEAPLANEમાં અને એ પણ સાબરમતી રિવર ફ્રંટથી, સરકાર સબસીડી પણ આપશે

Follow us on

લગભગ એક વર્ષ પહેલા આપણે સૌએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાબરમતી રિવર ફ્રંટથી સીપ્લેનમાં સવાર થઈ ઉડાન ભરતા જોયા હતાં.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા પીએમ મોદીએ સીપ્લેનમાં ઉડાન ભરી હતી, પરંતુ શું તમે પણ પીએમ મોદીની જેમ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગો છો ?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જો તમારું પણ આ સપનું હોય અને સાબરમતી રિવર ફ્રંટથી જ તમે પણ સીપ્લેનમાં મુસાફરી કરવા માંગતા હોવ, તો તમારું આ સપનું હવે સાકાર થઈ શકશે.

મોદી સરકારે શુક્રવારે દેશમાં 6 વૉટર ઍરપોર્ટથી સબસીડીયુક્ત ઉડાનોને મંજૂરી આપી છે. તેમાં ગુવાહાટી રિવર ફ્રંટ, નાગાર્જુન સાગર, સાબરમતી રિવર ફ્રંટ, શત્રુંજય બંધ, સ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને ઉમરાંગસો સંરક્ષિત વિસ્તારનો સમાવેશ થાય છે.

મોદી સરકારે પોતાની ઉડાનના ત્રીજા તબક્કા હેઠળ આ 6 વૉટર ઍરપોર્ટ્સને મંજૂરી આપી છે.

સ્પાઇસજેટ અને ટર્બો એવિએશનને સીપ્લેનના પરિચાલનની મંજૂરી આપવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ જણાવ્યું કે ગુવાહાટીથી ઢાકા અને બૅંકૉક માટે આંતરરાષ્ટ્રીય ઉડાનોને પણ મંજૂરી અપાઈ છે. ઉડાન યોજના હેઠળ અયોધ્યાથી હિંડન ઍરબેઝ (દિલ્હીની નજીક) જેવા તમામ 235 માર્ગોને પણ લીલી ઝંડી મળી ગઈ છે.

સિવિલ એવિએશન મંત્રાલયના જણાવ્યા મુજબ આ માર્ગો પર પરિચાલનનો અધિકાર પામનાર કંપનીઓમાં સ્પાઇસજેટ, ઇંડિગો, જેટ ઍરવેઝ, ઍર ઇંડિયાની અનુષંગી અલાયંસ તથા ટર્બો એવિએશનનો સમાવેશ થાય છે.

[yop_poll id=814]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:02 am, Sat, 26 January 19

Next Article