મધ્યપ્રદેશનાં છિંદવાડામાં સેલ્ફીનાં ચક્કરમાં બે યુવતીઓ ફસાઈ પાણીની વચ્ચે, જુઓ યુવતીઓને બચાવવા કરાયેલું રેસ્ક્યુ ઓપરેશન

|

Jul 24, 2020 | 9:06 AM

સેલ્ફીનો ક્રેઝ કેટલો મોંઘો પડતો હોય છે, તેના અનેક કિસ્સાઓમાં સમાચારનું કેન્દ્ર બની ચૂક્યા છે ત્યારે મધ્યપ્રદેશથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સેલ્ફી માટેનો પ્રેમ જીવન કરતા હાવી થઇ જાય છે. મધ્યપ્રદેશમાં છિંદવાડાના બેલખેડી ગામની આ ઘટના છે, અને આ બંને યુવતીઓ જે નદીમાં ફસાઇ છે, તે પેંચ નદી છે. પેંચ નદીમાં […]

મધ્યપ્રદેશનાં છિંદવાડામાં સેલ્ફીનાં ચક્કરમાં બે યુવતીઓ ફસાઈ પાણીની વચ્ચે, જુઓ યુવતીઓને બચાવવા કરાયેલું રેસ્ક્યુ ઓપરેશન
http://tv9gujarati.in/madhyapradesh-na…rescue-operation/

Follow us on

સેલ્ફીનો ક્રેઝ કેટલો મોંઘો પડતો હોય છે, તેના અનેક કિસ્સાઓમાં સમાચારનું કેન્દ્ર બની ચૂક્યા છે ત્યારે મધ્યપ્રદેશથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સેલ્ફી માટેનો પ્રેમ જીવન કરતા હાવી થઇ જાય છે. મધ્યપ્રદેશમાં છિંદવાડાના બેલખેડી ગામની આ ઘટના છે, અને આ બંને યુવતીઓ જે નદીમાં ફસાઇ છે, તે પેંચ નદી છે. પેંચ નદીમાં સેલ્ફી માટે ઉતર્યા બાદ અચાનક જળસ્તર અને પાણીનો પ્રવાહ વધી જતા સેલ્ફી માટે ઉતરેલી બંને યુવતીઓ ફસાઇ ગઇ હતી જો કે NDRF અને સ્થાનિક પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરીને બંને યુવતીઓને સહી સલામત રીતે બહાર કાઢી.

Next Article