

પૂજાએ UPSC પરીક્ષા દરમિયાન ક્યારેક ટ્યૂશન ભણાવ્યું તો ક્યારેક રિસેપ્શન પર કામ કર્યું. (Image - Pooja Yadav Instagram)

અહેવાલો અનુસાર આ 18 ફેબ્રુઆરીએ પૂજાએ IAS વિકલ્પ ભારદ્વાજ સાથે લગ્ન કરી લીધા. બંનેની મુલાકાત લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં થઇ હતી.

પૂજા યાદવનું માનવું છે કે UPSC પરીક્ષા પાસ કરવી એ અઘરી અને લાંબી પ્રક્રિયા તો છે. પરંતુ થાક્યા વગર અને ડગ્યા વગર મગજને ફ્રેશ રાખીને તૈયારી કરવામાં આવે તો રીઝલ્ટ સારું જ મળે છે. (Image - Pooja Yadav Instagram)

પૂજા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ છે. તેમના ઈન્સ્ટાગ્રામમાં ઘણા ફોલોવર્સ પણ છે. (Image - Pooja Yadav Instagram)