વકીલના ઘરે ZOMATO દ્વારા પાર્સલ પહોંચ્યું અને 55 હજાર આપવા પડ્યા, પાર્સલનો ગોટાળો પડ્યો મોંઘો

જો તમે શાકાહારી છો અને તમેને કોઈક માંસાહારી જમવાનું પીરસે તો કેવું લાગશે?. અને આવુ ત્યારે થાય જ્યારે તમારે ઉપવાસ હોય. આવુ જ કંઈક પૂણેમાં વકીલ શનમુખ દેશમુખ સાથે થયું છે. દેશમુખને પુણેમાં રેસ્ટોરન્ટમાંથી ZOMATO ઑનલાઇન એપ દ્વારા ભોજન . આ ધટના એક વખત નહીં પરંતુ બે વખત બની છે. આ પણ વાંચો: ભારતીય ટીમને […]

વકીલના ઘરે ZOMATO દ્વારા પાર્સલ પહોંચ્યું અને 55 હજાર આપવા પડ્યા, પાર્સલનો ગોટાળો પડ્યો મોંઘો
| Updated on: Jul 06, 2019 | 11:26 AM

જો તમે શાકાહારી છો અને તમેને કોઈક માંસાહારી જમવાનું પીરસે તો કેવું લાગશે?. અને આવુ ત્યારે થાય જ્યારે તમારે ઉપવાસ હોય. આવુ જ કંઈક પૂણેમાં વકીલ શનમુખ દેશમુખ સાથે થયું છે. દેશમુખને પુણેમાં રેસ્ટોરન્ટમાંથી ZOMATO ઑનલાઇન એપ દ્વારા ભોજન . આ ધટના એક વખત નહીં પરંતુ બે વખત બની છે.

આ પણ વાંચો: ભારતીય ટીમને મોટો ઝટકો, આ 2 સભ્યોએ છોડયો ટીમનો સાથ

દેશમુખે ZOMATO એપ્લિકેશન દ્વારા પનીર બટર મસાલા મંગાવ્યું હતુ પરંતુ તેમને મળ્યું બટર ચીકન. દેશમખે આ બાબતે ફરીયાદ કરી હતી જેથી તેમનો આ ઓર્ડર ફરીથી બનાવીને મોકલવાનુ રેસ્ટોરેન્ટ દ્વારા કહેવામાં આવ્યું. અને બીજી વખત મોકલવામાં આવેલા ભોજનમાં પણ તેમને ચીકન મળ્યું. આ ધટના બાદ દેશમુખે ગ્રાહક અદાલત માં ફરિયાદ કરી હતી. તેમને ન્યાય પણ મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સમગ્ર મામલો સાંભળ્યા બાદ ગ્રાહક અદાલતે પ્રીત પંજાબી સ્વાદને અને ZOMATO પર 55 હજાર રૂપિયાનો દંડ લગાવ્યો હતો. કોર્ટે બંનેને 45 દિવસમાં આ દંડ ચુકવવા માટે સમય આપ્યો છે. સાથે એ પણ કહ્યું હતુ કે જો 45 દિવસમાં આ નહીં ચુકવવામાં આવે તો 10% વ્યાજ પણ ચુકવવુ પડશે. આ દંડમાં 50 હજાર રૂપિયા બેદરકારી અને 5 હજાર રુપિયા માનસિક તકલીફ પહોંચાડવા માટે દેશમુખને મળશે.

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]