શિમલાના હીરા મલવા બજારમાં પહાડ તુટ્યો, કોઈ જાનહાની નહી

|

Jul 20, 2020 | 10:42 AM

હિમાચલ પ્રદેશના શિમલામાં હીરા મલવા બજારમાં પહાડનો ભાગ તુટી પડ્યો. જો કે ફળમાર્કેટની ઉપરથી પહાડ તુટી પડતા કોઈ જાનહાની નથી થઈ. દર વર્ષે ચોમાસામાં હિમાચલ પ્રદેશના કોઈને કોઈ ભાગમાં પર્વતનો કેટલોક ભાગ તુટી પડતો હોય છે. જુઓ પહાડ તુટતો હોવાનો વિડીયો.

શિમલાના હીરા મલવા બજારમાં પહાડ તુટ્યો, કોઈ જાનહાની નહી

Follow us on

Next Article