
ભારે પવનના લીધે હવે વાવાઝોડું ધીમેધીમે ઓમાન તરફ ફંંટાઈ રહ્યું છે અને તેના લીધે દરિયામાં મોટા જહાજોને પણ નુકસાન થઈ રહ્યું છે. કચ્છનું એક જહાજ જેને ઓમાનના દરિયાકિનારામાં સમાધિ લીધી હતી અને તેમાં કચ્છના ખલાસીઓનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો : ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:37 pm, Fri, 14 June 19