કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO

તમે યુગ વિશે જરૂરથી વાંચ્યું હશે કુલ ચાર યુગ છે. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આ યુગનું શાસ્ત્રોમાં ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ તે કળિયુગ છે. સુખદેવજીએ ભાગવત પુરાણમાં આ યુગનું ખૂબ વિગતવાર વર્ણન કર્યું છે. આજના સમયમાં આ દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું […]

કળિયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે? અંતિમ સમયમાં કેવી હશે માણસની હાલત? જુઓ VIDEO
| Updated on: Nov 06, 2019 | 10:37 AM

તમે યુગ વિશે જરૂરથી વાંચ્યું હશે કુલ ચાર યુગ છે. સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળિયુગ. આ યુગનું શાસ્ત્રોમાં ખૂબ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે જે યુગની વાત કરી રહ્યા છીએ તે કળિયુગ છે. સુખદેવજીએ ભાગવત પુરાણમાં આ યુગનું ખૂબ વિગતવાર વર્ણન કર્યું છે. આજના સમયમાં આ દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ભાગવત પુરાણમાં કહેવામાં આવ્યું છે. કળિયુગનો અંત કેવી રીતે આવશે અને કળિયુગના અંત સુધીમાં મનુષ્યની સ્થિતિ શું હશે તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ફૂલોની ખેતીથી ખેડૂતોએ કરી અઢળક આવક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો